International Mother Language Day
21 ફેબ્રુઆરી, 2024 ના રોજ, ગજેરા વિદ્યાભવન સચીનમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ અને આદર જગાવવાનો હતો. વિદ્યાર્થીઓએ ગુજરાતી ગીતો, હિન્દી કાવ્યો અને ગુજરાતી સુવિચારો રજૂ કરીને માતૃભાષા પ્રત્યે પોતાનો પ્રેમ અને આદર […]
International Mother Language Day Read More »